KISHAN PATEL FOUNDER PARV AYURVEDA

KISHAN PATEL FOUNDER PARV AYURVEDA

Parv Ayurveda ની શરૂઆત માત્ર એક બિઝનેસ તરીકે નહોતી થઈ, પરંતુ લોકોના જીવનમાં આરોગ્ય, વિશ્વાસ અને આયુર્વેદની સાચી શક્તિ પહોંચાડવાના એક સંકલ્પ સાથે થઈ હતી.

આ સફરમાં Kishan Patel શરૂઆતથી જ મહત્વનો ભાગ રહ્યા છે. તેમના Vision, મહેનત, નવી વિચારસરણી અને Health પ્રત્યેના જુસ્સાએ Parv Ayurveda ને નવી ઊંચાઈઓ તરફ લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે Parv Ayurveda માત્ર એક Brand નથી, પરંતુ એક Mission છે – લોકો સુધી ગુણવત્તાસભર આયુર્વેદિક ઉત્પાદનો પહોંચાડવાનું.

🤝 બે યુવાનોનું એક જ સ્વપ્ન...
"સ્વસ્થ ભારત અને વિશ્વની Trusted Ayurveda Brand બનાવવી."

દરેક પડકારમાં સાથે ઉભા રહી, દરેક સફળતાને સાથે ઉજવી અને દરેક નવા લક્ષ્ય તરફ આગળ વધવાની આ સફર આજે પણ યથાવત છે.

🚀 હજુ તો આ શરૂઆત છે...
Parv Ayurveda ને દેશના દરેક ઘરમાં અને વિશ્વના દરેક ખૂણે પહોંચાડવાનો સંકલ્પ અમારી સાથે છે.

– Parv Ayurveda Family