Amrit Parv Powder
For balancing body heat, pitta imbalance, and stomach heat.
Benefits:
શરીરની અંદરની ગરમી ઘટાડે
Body heat (ઉષ્મા) કંટ્રોલ કરવામાં મદદરૂપ.
Pitta Balance કરે
આયુર્વેદ મુજબ વધેલા Pitta દોષને સંતુલિત કરે.
મોઢામાં છાળા, એસિડિટી અને બળતરામાં રાહત
પેટની ગરમીથી થતા તકલીફમાં મદદરૂપ.
ત્વચા પર થતા દાદ-ખંજવાળમાં સહાયરૂપ
ગરમીને કારણે થતા skin issue માં ઉપયોગી.
માથાનો ભાર અને ચીડિયાપણું ઓછું કરે
ગરમીના કારણે થતા irritation માં રાહત.
પાચન સુધારે
પેટ ઠંડું રાખે અને digestion support કરે.
✅ Reduces body heat
✅ Balances pitta
✅ Relieves stomach burning
✅ Improves gut health
કોણ ઉપયોગ કરી શકે?
✔️ જેઓને શરીરમાં વધુ ગરમી રહે છે
✔️ વારંવાર મોઢામાં છાળા થાય છે
✔️ એસિડિટી અને બળતરાની સમસ્યા હોય
✔️ ઉનાળામાં વધુ ગરમી અનુભવતા લોકો
✔️ Pitta nature વાળા લોકો
❌ ગર્ભવતી સ્ત્રીઓ અને 5 વર્ષથી નાના બાળકો માટે ડોક્ટરની સલાહ લેવી.
How To Use: કેવી રીતે ઉપયોગ કરવો?
1 ચમચી પાવડર (Take 1 teaspoon with cold water or buttermilk.)
સવાર અને સાંજ
ઠંડુ દૂધ અથવા સાદા પાણી સાથે
ભોજન પછી લેવું વધુ સારું
30 દિવસ નિયમિત ઉપયોગ કરવો.