Natural Ashwagandha Powder – Stress & Stamina Support

Natural Ashwagandha Powder – Stress & Stamina Support

Sale price  Rs. 650.00 Regular price  Rs. 699.00
Skip to product information
Natural Ashwagandha Powder – Stress & Stamina Support

Natural Ashwagandha Powder – Stress & Stamina Support

Sale price  Rs. 650.00 Regular price  Rs. 699.00

A powerful Ayurvedic powder to reduce stress, improve sleep, and increase body strength.

Benefits:

Ashwagandha લેવાથી શું ફાયદા થાય?
1️⃣ તણાવ અને ચિંતા ઘટાડે
મન શાંત રાખે
Stress hormone (Cortisol) સંતુલિત કરવામાં મદદરૂપ

2️⃣ તાકાત અને સ્ટેમિના વધારે
શરીરની નબળાઈ ઓછી કરે
રોજિંદા કામમાં ઊર્જા આપે

3️⃣ ઊંઘ સુધારે
ઊંઘ ન આવતી હોય તો મદદરૂપ
ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ આપે

4️⃣ ઈમ્યુનિટી વધારશે
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

5️⃣ મસલ્સ અને બોડી સ્ટ્રેન્થ
Gym કરતા લોકો માટે લાભદાયી
શરીર મજબૂત બનાવે

6️⃣ પુરુષો માટે વિશેષ ફાયદો
સ્ટેમિના અને overall vitality સુધારે

✅ Reduces stress and anxiety
✅ Helps promote better sleep
✅ Increases strength and stamina
✅ Improves immunity
✅ Supports hormonal balance

કોણ લઈ શકે?

✔️ જે લોકોને વધુ Stress રહે છે
✔️ કામના કારણે થાક અને નબળાઈ અનુભવતા લોકો
✔️ ઊંઘની સમસ્યા હોય
✔️ Gym/fitness કરતા યુવાનો
✔️ 25 વર્ષથી ઉપરના પુરુષ અને સ્ત્રીઓ

❌ ગર્ભવતી સ્ત્રીઓ, ગંભીર બીમારીવાળા દર્દીઓ – ડોક્ટરની સલાહ પછી જ લેવું.
❌ 12 વર્ષથી નાના બાળકો માટે યોગ્ય નથી.

How To Use: કેવી રીતે લેવુ જોઈએ?

1 ચમચી (5 ગ્રામ)
ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે
રાત્રે સુતા પહેલા લેવું વધુ સારું
ઓછામાં ઓછા 30 દિવસ નિયમિત લેવુ
વધુ અસર માટે દૂધ સાથે લેવું ઉત્તમ.

Take 1 teaspoon daily with warm milk or water.

Ingredients:
100% Pure Ashwagandha Root Powder

Net Quantity:
200 gm

Suitable For:
Both men and women

Storage:
Store in a cool and dry place.